ભવ્ય લોક ડાયરો



ગયા વર્ષે ની જેમ આ વર્ષે પણ કમળાઈ માતાજી ના ઉતાસની પર્વ નિમિતે ભવ્ય લોક ડાયરો યોજાવા જઈ રહ્યો છે.

આ ડાયરા માં મોટા થી મોટા કલાકારો ની હાજરી રેહવા ની છે જેમ કે દેવાયત ખવડ, રણજીત ભાઈ વાંક ઉદયભાઈ , શૈલેષ બાપુ , જેવા દિગ્ગજ કલાકારો પણ આવી રહ્યા છે ડાયરો ની તારીખ ૨૪/૦૩/૨૦૨૩ છે...




ટિપ્પણીઓ